રોયલ નોર્વેજીયન ઓર્ડર ઓફ મેરિટ - ગ્રાન્ડ ક્રોસ' મોદીજી...


 મોદીજીએ ફરી એકવાર ભારતનું ગૌરવ વધાર્યું


માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને નોર્વેના સર્વોચ્ચ સન્માન, 'રોયલ નોર્વેજીયન ઓર્ડર ઓફ મેરિટ - ગ્રાન્ડ ક્રોસ'થી નવાજવામાં આવ્યા.


આ સન્માન ૧.૪ અબજ ભારતીયોના ગૌરવ, ભારતની વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠા અને પ્રધાનમંત્રી મોદીજીના દૂરંદેશી નેતૃત્વનું પ્રતીક છે.

Post a Comment

أحدث أقدم

Crime News

Sports