Dr. Manishaben Vakil દ્વારા નાગરિકો સાથે આત્મીય સંવાદ કરી રજૂઆતો સાંભળી


ગાંધીનગર કાર્યાલય ખાતે નાગરિકો સાથે આત્મીય સંવાદ કરી તેમની રજૂઆતો, પ્રશ્નો અને માંગણીઓને ગંભીરતાપૂર્વક સાંભળી.


જનસમસ્યાઓનો ઝડપી, પારદર્શક અને સંતોષકારક નિવારણ થાય તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી.

Post a Comment

أحدث أقدم

Crime News

Sports