મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારની મોડેલ સ્કૂલ ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) કેમ્પ'નું સફળ આયોજન કરવામાં આવ્યું.

 


મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારની મોડેલ સ્કૂલ ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) કેમ્પ'નું સફળ આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને નાગરિક જવાબદારીઓ ,



કાયદાનું પાયાનું જ્ઞાન,રાષ્ટ્રભાવના અને દેશપ્રેમ,જીવનમાં શિસ્તનું મહત્વ જેવા વિષયો પર સચોટ અને વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી.

Post a Comment

أحدث أقدم

Crime News

Sports