પોલીસ અધિક્ષકશ્રી મહીસાગર નાઓ દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે આ બુધવારે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
Gujarat News Alert0
પોલીસ અધિક્ષકશ્રી મહીસાગર નાઓ દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે આ બુધવારે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સંતરામપુર અને કડાણા તાલુકાના નાગરિકોના વિવિધ પ્રશ્નો, રજૂઆતોનું સાંભળવામાં આવી હતી અને સ્થળ પર જ તેમનો હકારાત્મક તેમજ ન્યાયિક નિકાલ કરવામાં આવ્યો હતો
إرسال تعليق