Top News

બનાસકાંઠા જીલ્લામાં નવી 24 આધાર કોટની ફાળવણી કરવામાં આવી..

 બૃહદ બનાસકાંઠા જિલ્લામાં નવી ૨૪ આધાર કીટોની ફાળવણી સાથે કુલ ૪૭ કીટો કાર્યરત થતા આધાર સેવાઓ વધુ સરળ અને ઘરઆંગણે ઉપલબ્ધ બનશે તથા ગ્રામ્ય અને સીમાવર્તી વિસ્તારોના નાગરિકોને આધાર નોંધણી, અપડેશન અને મોબાઈલ નંબર સુધારા જેવી સેવાઓ ઝડપથી મળશે.



Post a Comment

Previous Post Next Post

Crime News

Sports