નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન 8 ની કચેરીનું લોકાર્પણ પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓ હસ્તે કરવામાં આવ્યું. અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનની બાજુમાં નાયબ

 અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં નવનિર્મિત નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન 8 ની કચેરીનું લોકાર્પણ પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓ હસ્તે કરવામાં આવ્યું.



અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનની બાજુમાં નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન 8 ની કચેરી આવેલ છે. નવા સીમાંકન થયેલ ઝોન વિસ્તારમાં રામોલ, ઓઢવ,નિકોલ,  વટવા, વટવા GIDC અને નવા સીમાંકન થયેલ વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવેલ છે.



આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, આગેવાનો અને નાગરિકો તથા શહેર પોલીસ ના ઊચ્ચ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.



Post a Comment

Previous Post Next Post

Crime News

Sports